GPSC FULL NEW SYLLABUS ગુજરાત સરકાર આગામી વર્ષોમાં બહુ મોટાપાયા પર ભરતી કરવા જઇ રહી છે. આ માટે ગઇકાલે કેબીનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ગુજરાત સરકારના મહત્વના હોદાઓ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરવાનું કામ કરતી સંસ્થા GPSC નું પરિક્ષા માળખુ પણ સરકારશ્રીએ બદલાવેલ છે. હવે નીચે મુજબનું માળખુ આ પરિક્ષાઓ માટે નક્કી થયુ છે. પ્રથમ તબક્કો - પ્રિલીમીનરી પરિક્ષાઆ તબક્કામાં ત્રણ...... પેપર હશે જે વૈકલ્પિક (MSQ) હશે. કુલ 500 માર્કસની આ પરિક્ષા હશે. 1. ગુજરાતી અને અંગ્રેજી વર્બલ સ્કીલ - 150 માર્કસ અને 90 મીનીટ 2. એપટીટ્યુડ ટેસ્ટ-150 માર્કસ 90મીનીટ 3. સામાન્ય જ્ઞાન - 200 માર્કસ 120 મીનીટ બીજો તબક્કો મુખ્ય પરિક્ષાઆ તબક્કામાં કુલ પાંચ પેપર હશે જેમાં ત્રણ પેપર વર્ણનાત્મક અને બે પેપર વૈકલ્પિક હશે. કુલ 900 માર્ક્સની આ પરિક્ષા હશે. 1. ગુજરાતી ભાષા - 200 માર્કસ અને3 કલાક 2. અંગ્રેજી ભાષા - 100 માર્કસ અને 3 કલાક 3. કોઇપણ એક વિષયનું પેપર - 200 માર્કસ અને 3 કલાક ( કુલ 28 વિષયમાંથી કોઇએક વિષય પસંદ કરવાનો છે.) 4. સામાન્ય જ્ઞાન -1 .. 200 માર્કસ અને 100 મ...