Skip to main content

Posts

Showing posts from January 5, 2014

કન્યા કેળવણી નિધિ યોજના: છોકરીઓ જરૂર વાંચશો અને શેર કરશો..

કન્યા કેળવણી નિધિ યોજના: છોકરીઓ જરૂર વાંચશો અને શેર કરશો.   1. રૂ. ૨ લાખની આવક મર્યાદા સુધીના કુટુંબની મેડીકલ/એન્જિનીયરીંગમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવે તેવી તમામ કન્યાઓને લેપટોપ આપવું. 2.સિવિલ સર્વિસીસની પરીક્ષા અંગેના અભ્યાસક્રમોમાં ‘સ્પીપા’માં એડમીશન લીધું હોય તેવી કન્યાઓને રૂ. ૨૫ હજાર આર્થિક સહાય કરવી. 3.SSC/HSC (દરેક પ્રવાહ) માં દરેક તાલુકામાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર દરેક કન્યાઓને ટેબ્લેટ આપવું. 4.દરેક તાલુકામાં સરકારી-પંચાયત સેવાનાં વર્ગ-૩ના કર્મચારીઓની કન્યાઓ SSC/HSC (દરેક પ્રવાહ) માં પ્રથમ ત્રણ સ્થાને આવી હોય તેઓને ટેબ્લેટ આપવું. 5.સમગ્ર ગુજરાતમાં કોઇપણ B.P.L. કુટુંબની કન્યા નીચે દર્શાવેલા વ્યવસાયિક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે તે વખતે એક વાર રૂ.૧૫૦૦૦/- આપવા. વ્યવસાયિક અભ્યાસક્રમો : મેડીકલ, એન્જીનીયરીંગ, ફાર્મસી, હોમિયોપેથી, આયુર્વેદિક, બી.ટેક., ડેન્ટલ, એમ.બી.એ., એમ.સી.એ., ઇન્ટિગ્રેટેડ લો (પાંચ વર્ષ), બી.એસ.સી. (નર્સિંગ) અને ફિઝિયોથેરાપી.     For more Detail Click Below LINK.... http://cmkanyanidhi.org.in/scheme.html                                        More info c