Skip to main content

Posts

Showing posts from January 17, 2014

ગુજરાત રેવન્યુ વિભાગ મહેસૂલી તલાટી / ક્લાર્ક ભરતી, ૨૦૧૪

ગુજરાત રેવન્યુ વિભાગ મહેસૂલી તલાટી / ક્લાર્ક ભરતી, ૨૦૧૪ ગુજરાત રેવન્યૂ વિભાગ દ્વારા 1500 મહેસૂલી તલાટી / ક્લાર્કની ભરતી પરીક્ષાની જાહેરાત કરવામાં આવી. મહેસૂલી તલાટી / કલાર્ક (વર્ગ 3) શૈક્ષણિક લાયકાત: ધોરણ 12 પાસ ઉંમર મર્યાદા: 18 થી 28 વર્ષ ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ: 16/01/2014 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 30/01/2014 Apply Online Click Here or http://ojas1.guj.nic.in/AdvtList.aspx?type=curr